*શ્રાવણ માસ પ્રવાસ* સર્વે જ્ઞાતિજનો ને શ્રાવણ મહિનાના નમસ્કાર 🙏🏻🙏🏻🙏🏻 વડનગરા નાગર મંડળ,ગાંધીનગર દ્વારા શ્રાવણ વદ અમાસે (9-9-2018,રવિવાર) હાટકેશ દાદા - વડનગર મંદિર ના દર્શન નું અયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસ માટે બસ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે સવારે 11 વાગે ગાંધીનગર થી ઉપડશે અને સાંજે 5 વાગે પરત...
Administrator
—
August 2018
— 1865
views