શ્રાવણ માસ પ્રવાસ

*શ્રાવણ માસ પ્રવાસ*

સર્વે જ્ઞાતિજનો ને શ્રાવણ મહિનાના નમસ્કાર 🙏🏻🙏🏻🙏🏻

વડનગરા નાગર મંડળ,ગાંધીનગર દ્વારા શ્રાવણ વદ અમાસે (9-9-2018,રવિવાર) હાટકેશ દાદા - વડનગર મંદિર ના દર્શન નું અયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસ માટે બસ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે સવારે 11 વાગે ગાંધીનગર થી ઉપડશે અને સાંજે 5 વાગે પરત ફરશે. પ્રવાસ દરિમયાન ફરાળી અલ્પાહાર આપવામાં આવશે. પ્રવાસ ફાળો રૂ.250 રાખવામાં આવેલ છે.

પ્રવાસ માટે એક 36 seater બસ ની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં વહેલા તે પહેલાં ના ધોરણે કનફર્મ (confirm) પ્રવેશ અપાશે.

આપનું પ્રવાસ તેમજ પૂજા માટે નામ આજેજ શ્રી જયંતભાઈ બુચ (9427400780) અથવા શ્રી તુષીતભાઈ ધ્રુવ (9879399320) પાસે લાખાવશો.

પ્રથમ બસ ફુલ થયા ઉપરાંત બીજી

20-25 વધુ entries મળશે તો બીજી બસ કરવાનું વિચારવામાં આવશે.

આવો, સાથે મળીને પવિત્ર દર્શન નો લાભ લઈએ.

પ્રહર અંજારીયા

વડનગરા નાગર મંડળ,ગાંધીનગર